Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

રણજી ટ્રોફીના નોકઆઉટ શેડયુલ જાહેર : ૪ કવાર્ટર ફાઇનલ મેચો : ૨૦ જુને ફાઇનલ મુકાબલો

નવી દિલ્‍હી : બેંગલુરુ રણજી ટ્રોફીની નોકઆઉટ મેચોની યજમાની કરશે.  રણજી ટ્રોફીની નોક આઉટ મેચો ૪ જૂનથી રમાશે. ખેલાડીઓને બાયોબબલમાં રેહવું પડશે. ખેલાડીઓએ આરટી પીસીઆરનો રિપોર્ટ આપવો પડશેઆ   નોક-આઉટ મેચોનું શેડ્‍યૂલ  મુજબ છે  ચાર ક્‍વાર્ટર ફાઈનલ : ૪ થી ૮ જૂન ૨૦૨૨, પ્રથમ ક્‍વાર્ટર ફાઈનલ : બંગાળ વિ ઝારખંડ, બીજી ક્‍વાર્ટર ફાઈનલ : મુંબઈ વિરુદ્ધ ઉત્તરાખંડ, ૩જી ક્‍વાર્ટર ફાઇનલ : કર્ણાટક વિરુદ્ધ ઉત્તર પ્રદેશ, ચોથો ક્‍વાર્ટર ફાઈનલ : પંજાબ વિ મધ્‍ય પ્રદેશ, બંને સેમિ-ફાઇનલ : ૧૨ થી ૧૬ જૂન , ફાઇનલ મેચ : ૨૦ થી ૨૪ જૂન વચ્‍ચે રમાશે.

(4:02 pm IST)