Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

ટેસ્ટ સીરીઝ ૩-૧ : ટી-૨૦ સીરીઝ ૩-ર : વન-ડે સીરીઝ ૨-૧ : ટીમ ઇન્ડિયાનો અંગ્રેજો ઉપર દબદબોઃ ત્રણેય સીરીઝ કબ્જે

ભારે રસાકસી બાદ ટીમ ઇન્ડિયાએ અંતિમ વન-ડે જીતવાની સાથો સાથ વન-ડે સિરીઝ પણ કબ્જે કરી છે. ચાર ટેસ્ટ મેચોની સિરીઝ ૩-૧, પાંચ ટી-૨૦ સિરીઝ ૩-૨ અને ત્રણ મેચોની વન-ડે સિરીઝ ૨-૧ થી જીતી છે. આમ  ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનો દબદબો જારી રહયો છે.

(12:09 pm IST)