Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

શ્રેયસ NCAપહોંચ્‍યોઃ ટેસ્‍ટ ચેમ્‍પિયન શીપની ફાઈનલમાં રમવાની ઈચ્‍છા

નવીદિલ્‍હીઃ  સ્‍ટાઈલીશ બેટર શ્રેયસ ઐયર કમર દર્દના ઇલાજ માટે રાષ્‍ટ્રીય ક્રિકેટ અકાદમી(એનસીએ) પહોંચી ગયો છે. સાત જૂનથી શરૂ થનારી વિશ્વ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપ  ફાઇનલમાં રમવાની ઈચ્‍છા ધરાવે છે. તેથી તેણે સર્જરીમાંથી પસાર થવાના બદલે એનસીએમાં નિદાન કરાવવાનો નિર્ણય કર્યો છે.

(4:07 pm IST)