Gujarati News

Gujarati News

News of Monday, 9th January 2023

આટકોટ પોલીસે દારૂ ની ખેપ મારતા પોલીસ કોન્સ્ટેબલ ને ઝડપી પાડ્યો, પોલીસ કોન્સ્ટેબલ વિશાલ સોલંકી રાજકોટ રૂરલ પોલીસ હેડક્વાર્ટર માં ફરજ બજાવે છે, આટકોટ પોલીસે પ્રિન્સ ટ્રાવેલ્સ નામની બસ માંથી 286 પેટી દારૂ ઝડપી પાડ્યો હતો, 21.51 લાખનો મુદામાલ કબ્જે, પોલીસ કોન્સ્ટેબલ સહીત પાંચ આરોપ પોલીસ ઝડપાયા.

(8:35 pm IST)