Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

રાજકોટ જામકંડોરણા તાલુકાના સાજડીયાળી ગામે લેઉઆ પટેલ સમાજ ભવનની નામકરણ વિધિ તેમજ જુદા જુદા વિકાસના કામોના લોકર્પણ તેમજ ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમા યુવા ધારાસભ્ય જયેશ રાદડિયા પર રૂપિયાનો વરસાદ થયો હતો, જયેશ રાદડિયાએ પણ લોકડાયરા માં રૂપિયા નો વરસાદ કર્યો હતો, આ રુપીયા સામાજિક કાર્ય, ગૌ સેવા સેવા કાર્યો માં ઉપયોગ મા લેવા મા આવતા હોય છે.

(4:02 pm IST)