News of Monday, 6th May 2024
ભાજપના ઉપાધ્યક્ષ રાજદીપસિંહ (રાજાભાઇ) જાડેજાનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતની ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા મિત્ર વર્તુળ તથા સમર્થકોમાં ''રાજાભાઈ-વાવડી કોઠારીયા, રાજકોટ'' તરીકે જાણીતા રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી રાજદીપસિંહ (રાજાભાઈ-વાવડી)નો આજેે જન્મદિવસ છે.
તેઓ પ્રમુખ રાજકોટ તાલુકા રાજપુત ક્ષત્રિય યુવા સમાજ, સંગઠન મંત્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ, પ્રમુખશ્રી-જન્માષ્ટમી મહોત્સવ સમિતિ વિશ્વ હિન્દુ પરિષદ-રાજકોટ, પૂર્વ ઉપપ્રમુખ રાજપૂત કરણી સેના રાજકોટ જીલ્લો, પૂર્વપ્રભારી- વીરપુર રાજપુત ક્ષત્રિય યુવક મંડળ,રાજપૂતાના સ્પોર્ટ કલબ ગુજરાત આર.વાય. એન.એલ. સભ્ય-, અપના બેંક, સભ્ય-શ્રી શુભલક્ષ્મી ક્રેડીટ કો. ઓ. સોસા. લી.-રાજકોટ/ભાવનગર/જામનગર, સભ્ય-મવડી જુથ સેવા સહકારી મંડળી, પ્રેસીડન્ટ દેવભુમી દ્વારકા જીલ્લા ક્રિકેટ એસોસીએશન, એકિઝક્યુટીવ મેમ્બર–ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસીએશન, વાઇસ પ્રેેસીડન્ટ- ગીર સોમનાથ ફુટબોલ એસોસીએશન, સભ્યશ્રી -ગુજરાત કુટબોલ ગ્રાસરૂટ કમિટી, ચેરમેનશ્રી-માસ્ટર એફ.સી. ફુટબોલ કલબ, રાજકોટ, શુભમ એન્ટરપ્રાઇઝ-રાજકોટ, શુભમ કન્સ્ટ્રકશન-રાજકોટ/ ભાવનગર/સુરેન્દ્રનગર, શુભમ સુપર માર્કેટ-સુરેન્દ્રનગર, શુભલ લેન્ડ ડેવલોપર્સ એન્ડ બિલ્ડર્સ-ગુજરાત, શીવાના ફુડ પ્રા.લી.-રાવકી(રાજકોટ), જાપરા ફુડ પ્રા.લી.-અમદાવાદ, ક્રુહે એકઝીમ પ્રા.લી. -અમદાવાદ/ઓસ્ટ્રેલીયા/ આફ્રિકા, મોહનેશ્વર વર્લ્ડ વિઝન-રાજકોટ, કલ્પવૃક્ષ બિલ્ડર્સ-ભાવનગર, બ્લેક પાયથોન પ્રા.લિ.-રાજકોટ/મુંબઇ, શિવશકિત ઈન્ફ્રા. પ્રા.લી.-ભાવનગર, એમેઝોન વેર હાઉસ-રાજકોટ/મુંબઇ, એન.જી.રોફ, ઇન્ટરનેશનલ પ્રા.લી. -મેટોડા, શ્રી મોહનેશ્વર ગ્રુપ-વાવડી, શ્રી કુમકુમ ગ્રુપ-રાજકોટ, શ્રી આર.ડી.ગ્રુપ-રાજકોટ, શ્રી હનુમાન ચાલીસા યુવા કથા ગ્રુપ, શ્રી બાઘેશ્વર સેવા સમિતિ ગ્રુપ તથા ગુજરાતની અનેક સમાજીક, સહકારી, ધાર્મીક, રમતગમત સહિત અનેક સેવાકીય સંસ્થાઓ તથા વ્યવસાયો સાથે સંકળાયેલા છે. રાજદીપસિંહનો આજે ૪રમો જન્મદિવસ છે. જન્મદિવસે મોબાઇલ નં. ૯૯૭૮૫ ૦૦૭૦૦ ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
