તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને સાત દેશોના પોતાના મનપસંદ ક્રિકેટરોના નામ કર્યા જાહેર: ભારતમાંથી કોહલી પસંદ : વિશ્વભરના શાનદાર ખેલાડીઓની યાદીમાં ભારત તરફથી વિરાટ કોહલી અને પાકિસ્તાનમાંથી બાબર આઝમ પર પસંદગીનો કળશ ઢોળ્યો10:02 PM IST
માઉન્ટ મૌંગાનુઈ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી વનડે મેચમાં બદલાશે પ્લેઈંગ-૧૧ અને શ્રેયસ અય્યર સંભાળશે કમાન : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી રોમાંચક ચોથી વનડે મેચ પહેલા ટીમ ઈન્ડિયાના સ્ક્વોડમાં મોટા ફેરફારો દેખાશે11:23 PM IST
ન્યુઝીલેન્ડ સામેની મહત્વપૂર્ણ ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે મોટા રાહતના સમાચાર: સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતની ધમાકેદાર વાપસી : બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે કડક ફિટનેસ અને સિમ્યુલેશન ટેસ્ટ પાસ કરીને ઋષભ પંતની ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે રવાનગી11:44 PM IST
૧૩૭ બોલમાં ૨૧ ગગનચુંબી છગ્ગા ફટકારીને રચ્યો ઇતિહાસ: ન્યુઝીલેન્ડના વિસ્ફોટક બેટ્સમેન બેવન જેકબ્સની બેવડી સદી છતાં રાષ્ટ્રીય ટીમમાં અવગણના : ફોર્ડ ટ્રોફીમાં ઓકલેન્ડ એસિસ તરફથી રમતા ઓટાગો સામે આક્રમક બેટિંગ કરીને લિસ્ટ એ ક્રિકેટમાં બનાવ્યા અનેક શાનદાર રેકોર્ડ્સ11:50 PM IST
ફૂટબોલ રમતી વખતે ઈજા થવાથી અભિનેતા શરદ કપૂર વોકરના સહારે, પાલતુ શ્વાનને એનિમલ વેલ્ફેર સેન્ટરમાં ખસેડાયા 5:08 PM IST
ટેસ્ટ શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાને મોટી રાહતઃ ઋષભ પંતે ફિટનેસ ટેસ્ટ પાસ કરી 10:23 AM IST
ક્રિકેટના મેદાન બાદ હવે પ્રેમની પીચ પર અર્શદીપની સિક્સર! 10:24 AM IST
ન્યુઝીલેન્ડ સામે ચોથી વનડેમાં ભારતનો ૨૪૪ રનથી કારમો પરાજય: ૩૩૪ રનના લક્ષ્યાંક સામે ટીમ ઈન્ડિયા માત્ર ૮૯ રનમાં ઓલઆઉટ 5:52 PM IST
હેરી કેનની ઐતિહાસિક ૧૨૬મી મેચમાં વિજયી ગોલ: ક્રોએશિયાને ૨-૧થી હરાવી ઇંગ્લેન્ડ UEFA નેશન્સ લીગની ક્વાર્ટર ફાઇનલમાં 5:53 PM IST
શાનદાર ડેબ્યુ મેચમાં માહલી બિયર્ડમેનની ૬ વિકેટ: પર્થ વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામે મેળવી સાત વિકેટથી વિશાળ જીત 5:09 PM IST
આઇપીએલના મેદાનમાં ફરી બાંગ્લાદેશી ખેલાડીઓ? સાત ક્રિકેટરોની મિની ઓક્શનમાં એન્ટ્રીની તૈયારી 10:24 AM IST
મેટ હેનરીની ઘાતક બોલિંગ સામે ભારતીય ટીમની શરમજનક હાર: વનડે ક્રિકેટ ઇતિહાસમાં બીજા સૌથી મોટા પરાજયનો સામનો 5:05 PM IST
ભારતીય મહિલા ક્રિકેટની દિગ્ગજ કેપ્ટન હરમનપ્રીત કૌરે જયપુરમાં પોતાના મીણના પૂતળાનું કર્યું અનાવરણ : વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બનવાનું ગૌરવ 5:53 PM IST
લિયોનેલ સ્કેલોનીએ આર્જેન્ટિનાના મુખ્ય કોચ તરીકેનો કરાર ૨૦૩૦ ફિફા વર્લ્ડ કપ સુધી લંબાવ્યો : મેસ્સીની વિદાય બાદ નવી પેઢીને તૈયાર કરવા પર રહેશે ધ્યાન 5:54 PM IST