News of Monday, 6th May 2024
શાન્તીલાલ પોપટનો જન્મદિન

રાજકોટઃ વિરપુરના સતત એકવીસ વર્ષના પદયાત્રાી રઘુવીર સેનાના સભ્ય તેમજ બોલબાલાના સન્માનીત ગ્રાહક સુરક્ષાના સભય પરોપકારી એવા શાંન્તીલાલ એલ. પોપટ આજે ૭૮ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે તેઓને તેમના મિત્ર વર્ગ તરફથી મો. ૯૪૦૮૯ ૮૯૯૯૦ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
