<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

સેવા સહકાર ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી પાર્થરાજસિંહનો જન્‍મ દિવસ

રાજકોટ તા. ૬ : શહેર યુવા ભાજપ અગ્રણી અને સેવા સહકાર ચેરીટેબટલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી પાર્થરાજસિંહ ચૌહાણનો આજે તા. ૬ ના જન્‍મ દિવસ છે. આ નિમિતે તેઓએ અબોલ જીવદયા કાર્ય, પર્યાવરણ બચાવવા વૃક્ષારોપણ, જરૂરતમંદોને શિક્ષણ સહાય, આરોગ્‍ય સહાય જેવા સેવા કાર્યો હાથ ધરી જન્‍મ દિવસની પ્રેરક ઉજવણી કરેલ. તેમના મો.૯૦૧૯૮ ૯૯૯૯૯ છે.

(4:47 PM IST)