<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

અમરેલીમાં એએસઆઇ કમલેશકુમાર જોષીનો જન્‍મદિન

અમરેલી તા.૧૦: અમરેલી પોલીસ હેડ કવાર્ટરના એએસઆઇ કમલેશકુમાર ડી. જોશીનો આજે જન્‍મદિવસ છે. તેઓ પોલીસ વિભાગમાં ૫૮ વર્ષથી ફરજ બજાવી રહયા છે.

(12:13 PM IST)