<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

જુનાગઢ સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના પી.સી.ભટ્ટનો જન્‍મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧૪: જુનાગઢ સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના મહામંત્રી પી.સી.ભટ્ટનો આજે જન્‍મદિવસ છે.

સમાજ સેવામાં હંમેશા તત્‍પર રહેતા અને રકતદાન મહાદાન સમજી લોહીની કોઇ પણને જરૂર હોય તાત્‍કાલીક વ્‍યવસ્‍થા કરી આપતા આ સેવાભાવી પી.સી.ભટ્ટને જન્‍મદિન નિમિતે મો.નં. ૯૭૧૪૧ ૮૩ર૧ર ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(4:16 PM IST)