તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
જુનાગઢના પીએસઆઇ અને આઈજી ઓફીસમાં ફરજ બજાવતા નિકુંજભાઈ જોશીનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૪ : જુનાગઢ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતી ના નવ યુવાન અને સમાજ ના દરેક કાર્યક્રમ માટે તન મન અને ધન થી સેવા માં હમેશા અગ્રેસર હોય એવા પીએસઆઇ અને આઈજી ઓફીસમાં ફરજ બજાવતા નિકુંજભાઈ જોશીનો આજે જન્મ દિવસ છે.
રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ ટીમ જુનાગઢ સહિતના મો.9054575777 ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
