News of Thursday, 16th May 2024
માર્કેટ યાર્ડના કર્મચારી અશોકભાઇનો આજે જન્મદિવસ
સોસાયટીના પ્રમુખ તરીકે પણ વરણી

રાજકોટ તા.૧૬: માર્કેટીંગ યાર્ડના કર્મચારી અશોકભાઇ ધામી (મો.૯૮૨૫૮ ૮૫૦૮૧)નો આજે તા.૧૬ના ૫૯મો જન્મદિવસ છે. અશોકભાઇની સાધુ વાસવાણી રોડ સેટેલાઇટ પાર્ક રેસીડેન્સીના પ્રમુખ તરીકે પણ વરણી થઇ છે. ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઇ જેસડીયા, મંત્રી તરીકે મનોજભાઇ અને ખજાનચી તરીકે કિરીટભાઇની વરણી થઇ છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
