<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

સ્‍મિતનો જન્‍મદિન

રાજકોટ : મહેશ બોરવેલ વાળા વિનુભાઇ રૂપારેલીયાના પુત્ર તેમજ હોટલ નેકસ્‍સના સુકાની સ્‍મીતભાઇનો આજે ર૪મો જન્‍મદિવસ છે. દાદા મગનભાઇ તેમજ પરિવારજનોએ શુભેચ્‍છા પાઠવી છે.

 મો.૯૯રપર ૦પ૭રપ

(3:21 PM IST)