News of Friday, 17th May 2024
સુત્રાપાડા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જેસિંગભાઇ બારડનો જન્મદિન

સુત્રાપાડા, તા.૧૭: વિશ્વ હિન્દુ પરિષદ સુત્રાપાડાના પ્રમુખ, ગીર સોમનાથ ભાજપ બક્ષીપંચ મોરચા મહામંત્રી, સુત્રાપાડા નગરપાલિકા સદસ્ય અને જી.એચ.સી.એલ યુનિયન જનરલ સેક્રેટરી જેસિંગભાઇ બારડનો આજે જન્મદિવસ છે. મો.નં.૯૯૦૪૧૨૭૦૭૧ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
