News of Friday, 17th May 2024
સૌરાષ્ટ્ર ગુજરાતના સુપ્રસિધ્ધ લોકસાહિત્ય અને હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયાનો જન્મદિવસ

(ભીખુપરી ગોસાઈ દ્વારા)ખીરસરા તા.૧૭: ખીરસરા રણમલજી થી લઈને દેશ વિદેશમાં સાહિત્ય અને હાસ્ય નું રસપાન કરાવી લોકોને પ્રફુલ્લિત કરેલ છે તેવા સૌરાષ્ટ્ર ગુજરાત નું ધરેણુ ધીરૂભાઇ સરવૈયાનો આજે જન્મદિવસ દિવસ છે.
સાહિત્ય અને હાસ્ય કલાકારની સાથે ધર્મ પ્રેમી વ્યક્તિ તરીકે પણ જાણીતા છે.
તેમને અમેરીકા દુબઈ લંડન ચીન શિગાપુર મસ્કત આફ્રિકા સહિત ના વિશ્ર ના અનેક દેશોની અંદર પોતાના પ્રોગ્રામ રજૂ કરી લોકચાહના મેળવેલ છે. તેઓ બહોળી સંખ્યામાં મિત્ર વર્ગ ધરાવે છે. સગા સ્નેહી પરીવાર તેમજ મિત્ર સર્કલ માંથી જન્મ દિવસ ની શુભેચ્છા મળી રહેલ છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
