<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

કોર્પોરેટર જયાબેન હરિભાઇ ડાંગરનો જન્મદિવસ

રાજકોટ તા. ર૧: શહેરના વોર્ડ નં. ૧૩નાં કોર્પોરેટર શ્રીમતી જયાબેન હરિભાઇ ડાંગરનો આજે તા. ર૧ મે ના જન્મ દિવસ છે. તેઓ ભૂતકાળમાં મનપાની એસ્ટેટ કમિટી, હાઉસિંગ કમિટી તથા રોશની સમિતિના ચેરમેન તરીકે વિવિધ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી છે અને તેઓ વોર્ડ નં. ૧૩ના છેલ્લા બે ટર્મથી કોર્પોરેટર તરીકે વિજય થયા છે. આજે તેમના જન્મદિવસે રાજકીય, સામાજિક આગેવાનો તથા મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ, કોર્પોરેટરો, કાર્યકરો તથા કર્મચારીઓ તેમજ પરિવારજનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

(5:27 PM IST)