News of Tuesday, 21st May 2024
સદર ઉપાશ્રયનાં યુવા કમિટિ મેમ્બર ધર્માગ શાહનો આજે જન્મદિવસ

રાજકોટ : શ્રી ધર્માગ મધુકાંતભાઇ શાહનો આજે જન્મદિવસ છે. તેઓ એલ.આઇ.સી.નાં એજન્ટ છે. હાલ તેઓ એમ.ડી.આર.ટી. એવોર્ડથી સન્માનીત થયેલા છે. સદર ઉપાશ્રયમાં યુવા કમિટિ મેમ્બર તરીકે સક્રીયપણે કાર્યરત છે. રાજકોટ સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળનાં સભ્ય, રાજકોટ જીવદયા ગ્રુપનાં સભ્ય, રાજકોટ મહાજનશ્રીની ની પાંજરાપોળ, એનીમલ હેલ્પલાઇન - કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, જીવદયા ગ્રુપ - રાજકોટ, શ્રી જનસેવા ટ્રસ્ટમાં પણ પોતાની સેવા આપેલ છે. ધર્માગભાઇને એક દીકરી અને એક દીકરો છે તેમને પણ તેઓ સામાયીક તથા પ્રતિક્રમણ શીખડાવી રહ્યા છે. તેમનાં પિતાશ્રી મધુકાંતભાઇ શાહ સદર ઉપાશ્રયનાં ટ્રસ્ટી છે. મો.૯૪૨૮૨૯૬૯૧૯.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
