<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ દિનેશભાઇ વાઘરીયાનો જન્‍મદિન

(ભાવીન સેજપાલ દ્વારા) ટંકારા તા. ર૪ :.. કલયાણપર ગામના પૂર્વ સરપંચ અને ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને ટંકારા તાલુકા કડવા પાટીદાર સમાજના સમુહ લગ્ન સમિતિના સભ્‍ય અને ઉદ્યોગપતિ અને લોકસેવક દિનેશભાઇ વાઘરીયાનો આજે જન્‍મ દિવસ છે

(12:21 PM IST)