News of Friday, 24th May 2024
ક્રિમીનલ બાર એસોસિયેશન, રાજકોટના પ્રમુખ શ્રી તુષાર કે. બસ્લાણી નો જન્મ-દિવસ

આજરોજ ક્રિમીનલ બાર એસોસિયેશન, રાજકોટ નાં પ્રમુખ તથા યુનિટી ઓફ લોયર્સ, રાજકોટ નાં સ્થાપક મેમ્બર તેમજ રાજકોટ બાર એસોસિયેશન નાં સિનિયર ધારાશાસ્ત્રી, સરળ અને ખુશમિજાજી સ્વભાવ ધરાવતાં જુનિયર વકીલો ને હંમેશા મદદરૂપ થનાર અને ક્રિમીનલ બાર એસોસિયેશન તથા યુનિટી ઓફ લોયર્સ દ્વારા વિવિધ રમત સ્પર્ધા તેમજ વિવિધ સ્થળોએ પ્રવાસ નું આયોજન કરી જુનિયર-સીનીયર વકીલો ને આનંદ પ્રમોદ અને મનોરંજન કરાવનાર શ્રી તુષાર કે. બસ્લાણી નો આજે જન્મદિવસ હોય રૂબરૂ તેમજ તેમનાં મોબાઈલ નંબર ઉપર જન્મ દિવસ ની શુભકામનાઓ તથા અભિનંદન નાં સ્નોહ ની વર્ષા થઇ રહી છે. શ્રી તુષાર કે. બસ્લાણી નાં મોબાઈલ નંબર ૯૮૨૪૨ ૯૬૬૯૦ છે.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
