<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

જામજોધપુર શ્રી રોકડીયા હનુમાનજી મંદિરનાં પૂ. લખુદાદાનો જન્‍મદિન

રાજકોટ તા. રપ :.. જામજોધપુર શ્રી રોકડીયા હનુમાનજી મંદિરના ગુરૂવર્ય પૂ. લખુદાદાનો કાલે જન્‍મ દિવસ છે. તેઓએ ૮૩ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેઓનો તા. ર૬-પ-૧૯૪ર ના રોજ જન્‍મ થયો હતો.

ટૂકડો ત્‍યાં હરી ઢુકડો એ પંકિતને સાર્થક કરતા પૂ. લખુદાદા જામજોધપુર મુકામે છેલ્લા રપ વર્ષ થયા અન્નક્ષેત્ર ચલાવે છે. અને મંદિર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. (મો. ૯૪ર૭ર ૮૪પ૬૧)

(11:58 AM IST)