તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
ધ્રોલના બ્રહ્મસમાજ અગ્રણી અશ્વિન બી. આશાનો જન્મ દિવસ

(હરસુખરાય કંસારાા દ્વારા ) ધ્રોલ તા.25 ધ્રોલ બ્રહ્મસમાજ અગ્રણી બ્રહ્મદેવ સમાજ ગુજરાત મીડીયા શેલ કન્વીનર ગારડી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વાળા અને ધ્રોલ જોડિયા વિસ્તાર ના જાણીતા પત્રકાર અશ્વીન બી આશા નો આજે જન્મ દિવસ છે વિવિધ જગ્યાએ થી શુભ કામના નો પ્રવાહ વરસી રહ્યો છે. (મો.નં. 98794 90154)
(12:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
