News of Saturday, 25th May 2024
‘આપ'રાજકોટના મીડીયા અધ્યક્ષ દિલીપ પરમારનો જન્મ દિવસ

રાજકોટઃ જામનગરના બજરંગપુર ગામના મુળ વતની અને રાજકોટને કર્મભુમી બનાવનાર આમ આદમી પાર્ટીના યુવા અગ્રણી દિલીપ પરમારનો આજે જન્મદિવસ છે. તેઓ ‘આપ' રાજકોટના પુર્વ કાર્યાલય મંત્રી છે અને હાલ રાજકોટના મીડીયા અધ્યક્ષ છે. (મો.નં. ૭૦૪૩૬ ૪૪૧૧૪).
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
