<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

જલારામ ટૂર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સવાળા અરવિંદભાઇ પોપટનો આજે જન્‍મ દિન

રાજકોટ જલારામ ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ વાળા અરવિંદભાઇ પોપટનો આજે જન્‍મદિન છે.તેઓ જીવનના ૭૫ વર્ષ પુરા કરી ૭૬ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. છેલ્લા ૪૪ વર્ષથી જલારામ ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સના નામે વ્‍યવસાય કરી રહયા છે

(3:22 PM IST)