News of Monday, 27th May 2024
મુંબઇના ભાગવત પ્રવકતા આદીત્યભાઇ શાષાીનો જન્મદિવસ

ભાવનગર તા.ર૭: મુંબઇના યુવા ભાગવત પ્રવકતા પુ.આદીત્ય કૃષ્ણદત શાષાીનો તા.૨૭ મેના જન્મદિવસ છે.
ગુંસાઇજીના સેવક વિષ્ણુદાસ જોષીના ૧૫મી પેઢીના વંશજ આદીત્યભાઇ શાષાી જનસમાજમાં વ્યાપેલી આશંકાઓ વહેમોને દુર કરવામાં ભગીરથ પ્રયાસો કરે છે.
(12:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
