<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

નવસારી જિલ્લા કલેકટર અગ્રે ક્ષિપ્રા સૂર્યકાંતરાવનો જન્‍મદિન

રાજકોટઃ નવસારીના જીલ્લા કલેકટર અગ્રે ક્ષિપ્રા સૂર્યકાંતરાવનો જન્‍મ ૨૭ મે ૧૯૮૮ ના દિવસે થયેલ આજે ૩૭ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે તેણી મૂળ મહારાષ્‍ટ્રના વતની અને ૨૦૧૩ ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે. તેણી અગાઉ સુરતમાં નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર અને વલસાડ જીલ્લા કલેકટર પદે રહી ચૂકયા છે. ફોન.નં. ૦૨૬૩૭ - ૨૪૬૦૦૦ મો. ૯૯૭૮૪ ૦૬૨૧૫ નવસારી

(2:54 PM IST)