તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 27th May 2024
અમદાવાદના ડે. મ્યુનિસિપલ કમિશનર સી.એમ. ત્રિવેદીનો જન્મદિન
રાજકોટ : અમદાવાદના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી સી.એમ. ત્રિવેદીના જન્મ તા. ર૭ મે ૧૯૬પના દિવસે થયેલ. આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં ગાંધીનગરમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર, તત્કાલીન મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના અંગત સચિવ વગેરે પદ પર રહી ચુકયા છે. તેઓ ર૦૧૪ ની બેચના આઇ.એ. એસ. કેડરના અધિકારી છે. હાલ તેઓ અમદાવાદ કોર્પોરેશનમાં શિક્ષણ સમિતિ, મધ્યાહન ભોજન, સેવાસેતુ વગેરે કામગીરી સંભાળે છે. મો. ૯૯૭૮૪ ૦પ૭૯ર અમદાવાદ.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
