<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

ટંકારાના મીત આસરનો જન્‍મદિન

ટંકારા, તા. ર૯ :  ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર નલીનભાઇ આસર ના પુત્ર મીતનો જન્‍મદિવસ ૧૧ વર્ષ પુરા કરી બારમાં વર્ષના મંગલ પ્રવેશ કરે છે તેના જન્‍મદિવસ નિમિત્તે સત્‍યનારાયણ ભગવાનની કથા કરી જન્‍મદિવસ ઉજવવામાં આવશે.

(11:27 AM IST)