News of Wednesday, 29th May 2024
જુનાગઢ રાજગોર સમાજના સેવાભાવી જગદીશભાઇ મહેતાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૯ : જુનાગઢ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવાભાવી અગ્રણી અને ધર્મભકિત કેટરર્સના સંચાલક જગદીશભાઇ મહેતાનો આજે જન્મદિવસ છે.
તેઓ રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના ટ્રસ્ટી અને વિદ્યાર્થી ભવનના ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે અને રાજગોર સમાજનો રક્ષાબંધનથી લઇ અન્ય કાર્યક્રમો યોજાય તેમાં રસોઇની સેવા તેઓ ફ્રી આપે છે અને સમાજ સેવામાં હંમેશા તત્પર રહેતા જગદીશભાઇને જન્મદિન નિમિતે મો.નં.૯૮રપ૩ ૭ર૦૦૪ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
