News of Thursday, 30th May 2024
જુનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક કાર્તિક ઠાકરનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૩૦ :.. જુનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક કાર્તિકભાઇ ઠાકરનો આજે જન્મ દિવસ છે.
આજથી ૭ વર્ષ પહેલા સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનની સ્થાપના કરી જયદેવભાઇ જોષીની આગેવાની હેઠળ બ્રહ્મ યુવાનોને સંગઠીત કરી એક-તાંતણે બાંધનાર અને સમાજ સેવામાં હમેશા ખડેપગે રહેતા એવા કાર્તિકભાઇને જન્મદિન નિમિતે મો. ૯૪ર૯૩ રરરર૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
