News of Thursday, 30th May 2024
અમરેલીના એડવોકેટ રશ્મિકાંત બી. ત્રિવેદીનો જન્મદિન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૩૦ :.. અમરેલીના જાણીતા એડવોકેટ રશ્મિકાંત બી. ત્રિવેદીનો આજે જન્મ દિવસ છે. તેઓ ૭૦ વર્ષ પુર્ણ કરી ૭૧ માં વર્ષમાં પ્રવેશ કરતા તેઓને અભિનંદનની વર્ષા તેઓ ભાજપના સક્રિય સભ્ય તેમજ અમરેલી શહેર ગ્રાહક સુરક્ષાના મંત્રી છે.
તેઓ વિવિધ સંસ્થા સાથે જોડાયેલ છે શ્રી ત્રિવેદીને તેમના જન્મદિને તેમના મિત્રો, સ્નેહીજનો, આગેવાનો દ્વારા અભિનંદનની વર્ષા થઇ રહી છે. (મો. ૯૪ર૬પ પર૭૧૯)
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
