<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

જામ ખંભાળીયાના બેહ ગામના યુવા સરપંચ પ્રવીણભાઈ ગઢવીનો જન્‍મદિવસ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૩૦ :  તાલુકાના બેહ ગામના યુવા સરપંચ પ્રવીણભાઈ મોમૈયાભાઈ ગઢવીનો આજે જન્‍મદિવસ છે. તેઓ બેહ ગામના વિકાસ કાર્યોમાં હંમેશા સતત પ્રયત્‍ન શીલ રહે છે અને સરકાર ની દરેક યોજનાનો લાભ ગામના જરૂયિાતમંદોને મળે તેવા તેમના કામોમાં અગ્રમિતા રહી છે આ સાથે ચારણ ગઢવી સમાજના યુવા અગ્રણી તરીકે સામાજિક કાર્યોમાં અગ્રેસર રહી બ્‍લડ કેમ્‍પ,આરોગ્‍ય ને લગતી સેવાના કેમ્‍પો સહિત સેવાકીય કાર્ય ની સાથે જુંગીવારા ધામમાં સેવાકીય અને ધાર્મિક  પ્રવળત્તિમાં હંમેશા અગ્રેસર રહેતા અને બહોળું મિત્ર વર્તુળ ધરાવતા બેહ ગામના વિકાસમાં અગ્રેસર ભૂમિકા ભજવતા મળદુભાષી પ્રવીણભાઈના જન્‍મદિવસ નિમિત્તે  શુભેચ્‍છા  છે. તેમના મોબાઈલ નંબર ૯૯૦૪૧૩૭૬૫૬ છે.

(11:32 AM IST)