તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 2nd June 2024
જૂનાગઢના પૂર્વ કોર્પોરેટર ભુપતભાઈ શેઠિયાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨ : જૂનાગઢના પૂર્વ કોર્પોરેટર ભુપતભાઈ શેઠિયાનો આજે જન્મદિવસ છે. અત્યંત સરળ સ્વભાવના સેવાભાવી એવા ભુપતભાઈ ને જન્મદિન નિમિતે મો.નં. ૯૮૯૮૫૨૫૧૦૦ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
