News of Monday, 10th June 2024
વિસાવદર ગ્રેઇન કિરાણા એન્ડ ઓઇલ સીડસ મર્ચન્ટ એસોસીએશનના મંત્રી જગદીશ કોટકનો જન્મદિન

(વિસાવદર : ગ્રેઇન એન્ડ ઓઇલ સીડસ મરચન્ટ એસોસીએશનના મંત્રી તથા વિસાવદર લોહાણા મહાજનના મંત્રી જગદીશભાઇ કોટકનો આજે તા. ૧૦ જૂનના રોજ જન્મદિન હોય. સગા-સંબંધીઓ, મિત્ર મંડળ દ્વારા શુભેચ્છાઓ પાઠવામાં આવી રહી છે. (મો. ૯૪ર૭ર ૮૬૦૧૬)
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
