તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
જેતપુરના શિક્ષણવિદ ડો.સંજય કુંભાણીનો જન્મદિવસ

જેતપુર તા.૧૦: શહેરની અગ્રણી શૈક્ષણીક સંસ્થા સરદાર પટેલ કેળવણી મંડળ સંચાલીત હિરપરા સંકુલમાં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા ડો.સંજય કુંભાણીનો આજે જન્મદિવસ છે.
મેંદરડાના મુળ વતની ડો.સંજય કુંભાણીએ મનોવિજ્ઞાન વિષયમાં પી.એચ.ડી. સહિતનો અભ્યાસ કરેલ. હાલ તેઓ છેલ્લા ૨૧ વર્ષથી પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવેલ છે. ઉપરાંત ૧૨ વર્ષથી ખોડલધામ સમીતી, નુતન હવેલીમાં બાંધકામ સમીતી કન્વીનર, તેમજ તમામ સેવાકીય કાર્યોમાં સેવા આપી લોકોના マદયમાં મુકી ઉચેરા માનવી તરીકે સ્થાન મેળવેલ છે. આજે તેમને જન્મદિવસે અગ્રણી ઉદ્યોગપતિઓ, આગેવાનો સહિતના મીત્રો, સગા સંબંધીઓએ મો.નં.૯૯૨૫૭ ૨૮૮૨૮ ઉપર શુભેચ્છા પાઠવી રહયા છે
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
