<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

સાવરકુંડલા પાલિકાના સદસ્‍ય નગ્‍મા જાખરાનો જન્‍મ દિવસ

  સાવરકુંડલા,તા.૧૧ : એક ગરીબ ઘર ની નેક અને ઈમાનદાર છોકરી જેવો સાવરકુંડલા નગર પાલિકા વોર્ડ નબર ૬ માંથી ચૂંટાયેલ નગરસેવિકા નગ્‍મા જાખરાં નો આજે તેમનો જન્‍મ દિવસ છે નગ્‍મા છેલ્લા ઘણા  વર્ષથી સાવરકુંડલા હોમગાર્ડ યુનિટમાં પૂરી નિષ્‍ઠા પ્રતિષ્ઠા વફાદારીથી ફરજ બજાવે છે નગ્‍મા જાખરાને અગાઉ બે વ્‍યક્‍તિના ખોવાયેલ પૈસા ભરેલ પાકીટ જડેલ હતા તે નગ્‍મા જાખરા એ મૂળ માલિકને કોય પણ સ્‍વાર્થ વિના પરત કરી આપી માનવતાનું મહા ઉદાહરણ પુરૂ પાડેલ હતું.

તત્‍કાલીન એસ પી નિર્લિપ્ત રાયે શ્રેષ્ઠ કામગીરી બદલ નગ્‍મા જાખરા સન્‍માન કરેલ હતું. (મો. ૯૭૧૪૮૪૮૧૯૭) છે.

(11:57 AM IST)