News of Tuesday, 11th June 2024
એડવોકેટ-નોટરી ભુપેન્દ્રસિંહ જાડેજાનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૧૧ :.. મુળ વતન ચાંદલી અને રાજકોટને કર્મભૂમિ બનાવનાર એડવોકેટ એન્ડ નોટરી ભુપેન્દ્રસિંહ જાડેજાનો આજે જન્મ દિવસ છે.
ક્ષત્રીય સમાજના અગ્રણી તથા અનેકવિધ સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા ભુપેન્દ્રસિંહ જાડેજા મળતાવડા સ્વભાવથી બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે. અને આજે જન્મ દિવસ નિમિતે સગા, સંબંધી, વડીલો મિત્રો દ્વારા તેમનો મો. ૯પ૧૦પ ૯૦૯૯૦ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
