<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

રાજગોર સમાજના સેવાભાવી ભરતભાઇ જોષીનો જન્‍મ દિવસ

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૧ :.. જામજોધપુરના શેઠવડાળાના વતની અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના સહ ઓડીટર ભરતભાઇ જોષીનો આજે જન્‍મ દિવસ છે.

સમાજ સેવામાં હમેંશા તત્‍પર રહેતા એવા સાચા સમાજ સેવકને જન્‍મ દિન નિમિતે મો. ૯૪ર૬૯ ૯૪૪રર ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે. (

(2:54 PM IST)