<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

યુવા ધારાશાષાી પરેશભાઇ મૃગનો આજે જન્‍મદિન

રાજકોટ : યુવા એડવોકેટ પરેશ બી. મૃગનો આજરોજ જન્‍મદિવસ છે. તેઓએ વર્ષ ૨૦૧૫થી વકીલાતના વ્‍યવસાય સાથે જોડાયેલ છે. તેઓ ફોજદારી, દિવાની, ફેમીલી કોર્ટના કેસોમાં પ્રેકટીસ કરી રહ્યા છે. ફેમીલી કોર્ટમાં લીગલ એઇડ તરીકે સેવા આપે છે. તેમજ પીજીવીસીએલમાં પણ પેનલ એડવોકેટ તરીકે સેવા આપે છે. તેઓ લોહાણા સમાજની વિવિધ સામાજીક સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે. તેમના મો. ૯૭૨૩૯૨૨૭૨૮ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(5:27 PM IST)