News of Thursday, 13th June 2024
ભાવનગરના અગ્રણી મહિલા શિક્ષણવિદ્ સરલા સોપારીયાનો આજે જન્મદિવસ

ભાવનગરઃ શહેરની જાણીતી શિક્ષણ સંસ્થા વન્ડરલેન્ડ સ્ટીમ કીટન ગાર્ડન ના પ્રિન્સિપાલ ,સંચાલક અને અનેક સામાજિક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા મહિલા શિક્ષણવિદ્દ સરલાબેન સોપારીયા નો આજે જન્મદિવસ છે. પતિ સંદીપભાઈ સોપારીયા, પુત્ર ધળવ, કર્ણ સહિત ના પરિવારજનો અને શાળાના બાળકો સાથે સરલાબેન આજે તેમનો જન્મદિવસ સેવાકીય કાર્યો સાથે સાદગી પૂર્વક ઉજવશે.
મો. ૯૩૨૭૩૦૪૬૩૬
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
