<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

રાજકોટના યુવા એડવોકેટ હર્ષ પીઠવાનો આજે જન્‍મ દિવસ

 

રાજકોટ તા. ૧૩: રાજકોટના યુવા એડવોકેટ હર્ષ એચ. પીઠવાનો આજે જન્‍મ દિવસ છે. તેઓએ રાજકોટ ખાતે વર્ષ ર૦૧૭ થી જુનીયર એડવોકેટ તરીકે રેવન્‍યુ વકીલાત ક્ષેત્રે શરૂઆત કરેલ છે. તેઓ પોતાના સારા અને મળવતાવડા સ્‍વભાવથી મિત્રો વર્તુળમાં નાની ઉંમરમાં ખુબજ ચાહના મેળવેલી છે. નાનપણથી ખુબજ મહેનતુ અને સરળ સ્‍વભાવ ધરાવતા યુવા એડવોકેટ રેવન્‍યુ, નેગોશીયેબલ, ક્રિમીનલ, સીવીલ, કલેઇમ વગેરે કામગીરી કરે છે. અન્‍ય સંસ્‍થાઓ સાથે સંકળાયેલને સેવા આપે છે. તેમજ તેમના લુહાર સમાજ તરફથી ખુબજ શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે. તેમની ઉજજવળ કારકીર્દીનો સંકલ્‍પ આપ્‍યો છે. આજરોજ તેમના જન્‍મદિન નિમિતે વકીલ મિત્રો, સગા વ્‍હાલાઓ મોબાઇલ, વોટસએપ તેમજ સોશીયલ મિડીયા તેમના મો. ૯૭ર૪ર ૩ર૩૦૯ શુભેચ્‍છા આપી રહ્યા છે.

(2:43 PM IST)