<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

ટંકારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચાર્મીબેન સેજપાલનો જન્‍મદિવસ

ટંકારા તા.૧૪: ટંકારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચાર્મીબેન સેજપાલનો આજે જન્‍મદિવસ છે.

ᅠસૌથી નાની વયે ટંકારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખનું પદ સંભાળતાᅠ ચાર્મીબેને આજેᅠ ૩૩ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે રઘુવંશી સમાજનું ગૌરવ ચાર્મીબેન સેજપાલને જન્‍મદિવસની શુભેચ્‍છાઓ વર્ષા થઈ રહી છે.

(10:31 AM IST)