<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

યોગ રૂષી ડો. ભાવીકા કાંચલીયાનો જન્‍મ દિવસ

ભાવનગર તા. ૧૪ :.. મુંબઇના યોગરૂષી ડો. ભાવિકાબેન એચ. કાંચલીયાનો તા. ૧૪ જુનના જન્‍મદીન છે. ડો. ભાવીકાને યોગ ક્ષેત્રમાં રત રહેવાની પ્રેરણા મુંબઇના હેમંતભાઇ કે. સાંગાણી પાસેથી પ્રાપ્ત થઇ તેઓ ર૦૦૧ થી યોગ કલાસીસ અને શીબીર પ્રવચનો, દેશ-વિદેશોમાં યોજાતા રહે છે.

(11:36 AM IST)