<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

વડાલના સેવાભાવી લાખીબેન ભેટારીયાનો જન્મદિવસ

 (વિનુ જોષી દ્વારા) જૂનાગઢઃ જૂનાગઢ આહિર સમાજના અગ્રણી અને જીલ્લા ભાજપના ઉપપ્રમુખ નારણભાઇ ભેટારીયાના પત્‍ની લાખીબેનનો આજે જન્‍મદિવસ છે.

ધર્મ પરાયણ પરિવારમાં જન્‍મેલ તેઓ અત્‍યંત સેવાભાવી અને સરળ સ્‍વભાવના છે અને વડાલની અંદર કોઇ પણ ધાર્મિક કાર્ય હોય તેઓ તમામ પ્રકારનું યોગદાન આપે છે. તેવા લાખીબેનને જન્‍મદિન નિમિતે મો. નં. ૯૮૨૫૭ ૫૧૭૦૫ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(1:43 PM IST)