News of Friday, 14th June 2024
સામાજીક કાર્યકર જીવદયાપ્રેમી હિતેષભાઇ ખખ્ખરનો જન્મદિવસ

રાજકોટઃ તા. ૧૪: રઘુવંશી સમાજના અગ્રણી બાલાજી મિત્ર મંડળના પ્રમુખ,સામા જીક કાર્યકર, જીવદયાપ્રેમી હિતેષભાઇ ખખ્ખરનો આજે ૫૨ મો જન્મદિન છે. હિતેષભાઇ દ્વારા અવાર-નવાર સિવિલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના લાભાર્થે, રકતદાન કેમ્પ તથા ગરીબ દર્દીઓ તથા જરૂરીયાતમંદ લોકો માટે અમૃતમ કાર્ડ કેમ્પો પણ કરવામાં આવે છે. આજે જન્મદિનનિમિતે તેઓ અનેક સેવાકિય સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓને મો. ૯૪૨૯૨ ૪૪૭૦૮ ઉપર ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
