<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

ગુજરાત ઉર્જા વિકાસ એજન્‍સીના નિયામક અજય પ્રકાશનો જન્‍મદિન

ગિર સોમનાથના ભુતપૂર્વ જિલ્લા કલેકટર

રાજકોટઃ ગુજરાત ઉર્જા વિકાસ એજન્‍સીના નિયામક શ્રી અજય પ્રકાશન જન્‍મ તા.૧૫ જુન ૧૯૮૫ના દિવસે થયેલ. આજે ૪૦માં વર્ષમાં પ્રવેશ કર્યા છે. તેઓ મુળ બિહારના વતની અને ૨૦૧૧ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે. ભુતકાળમાં ગિર- સોમનાથમાં જિલ્લા કલેકટર આરોગ્‍ય વિભાગમાં ચીફ પર્સોનલ ઓફીસર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચુકયા છે.

ફોન નં.૦૭૯-૨૩૨૫૭૨૫૬ મો.૯૫૧૨૩ ૦૦૪૧૦ ગાંધીનગર.

(11:27 AM IST)