News of Saturday, 15th June 2024
મીઠાપુર સુરજકરાડીના અકિલાના પ્રતિનિધિ દિવ્યેશભાઇ જટણીયાનો જન્મદિવસ

મીઠાપુરઃ મીઠાપુર સુરજકરાડીનાં અકિલાનાં એજન્ટ અને પત્રકાર તથા મીઠાપુર સુરજકરાડીનાં મોબાઇલ એશોશીયેશનનાં પ્રમુખ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપનાં મીડિયા સેલનાં સહકનવીનર દિવ્યેશભાઈ જટણીયાનો આજે જન્મદિવસ છે. તેઓ છેલ્લા દોઢ દાયકાથી મિડીયા ક્ષેત્ર સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. આ ઉપરાંત નાની વય થી જ પોતાના સરળ સ્વભાવ અને દરેક જ્ઞાતિનાં ઉત્કર્ષ માટેની કામગીરી માં અંગત રસ લેતા હોય દરેક સમાજ માં બહોળી લોકચાહના ધરાવે છે. આજ રોજ તેમનાં જન્મદિવસ નિમીત્તે સગા સંબંધીઓ,સ્નેહીજનો અને મિત્ર વર્તુળ તરફથી તેમનાં પર શુભેચ્છાઓ નો ધોધ વરસી રહયો છે. તેમને શુભેચ્છાઓ પાઠવવા તેમનો મો. નં. ૯૮૨૪૧ ૮૯૧૭૬ છે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
