તા. ૨૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૫ રવિવાર
News of Saturday, 15th June 2024
એડવોકેટ મનવીર ડાંગરનો જન્મ દિવસ : શુભેચ્છાવર્ષા

રાજકોટ તા. ૧૫ : મૂળ પરાપીપળીયાના વતની અને રાજકોટમાં વકીલાત ક્ષેત્રે ઝળહળતી કારકીર્દી ઘડનાર એડવોકેટ મનવીર કે. ડાંગરનો આજે જન્મ દિવસ છે. રેવન્યુ ક્ષેત્રે એડવોકેટ કેતન વી. મંડના માર્ગદર્શન હેઠળ કેડી કંડારી રહેલ મનવીરભાઇ ડાંગર (મો.૯૨૬૫૦ ૦૦૦૯૫) ને આજે જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
