News of Saturday, 15th June 2024
જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ રાજુભાઇ ડાંગરનો જન્મદિન

રાજકોટઃ જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ શ્રી રાજુભાઇ એલ.ડાંગરનો આજે ૧૫ જૂને જન્મદિન છે. આજે ૪૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ગોંડલ તાલુકાની સુલતાનપુર બેઠક પરથી ભાજપના સભ્ય તરીકે ચૂંટાયા છે. વર્ષોથી જાહેર જીવનમાં છે. માધવ ફાઇનાન્સ ગ્રુપ અને બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે. (૨૨.૧૮)
મો. ૯૯૨૫૧ ૧૫૦૭૦ રાજકોટ
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
