<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

ગવરીદળના પત્રકાર જીજ્ઞેશ પ્રજાપતિનો જન્‍મદિવસ

રાજકોટ તા. ૧૭: ગવરીદળના પત્રકાર જીજ્ઞેશ પ્રજાપતિ (મો.૮૨૦૦૭ ૭૧૫૧૩)નો આજે ૩૬મો જન્‍મદિવસ છે. જીજ્ઞેશ પ્રજાપતિ વર્ષોથી મિડીયા સાથે જોડાયેલા છે અને અચ્‍છા ફોટોગ્રાફર તથા કેમેરામેન પણ છે. લોકોની સમસ્‍યા માટે સતત જાગૃત રહી તંત્રને ઢંઢોળતા રહેતાં જીજ્ઞેશને અઢળક મિત્રો, શુભેચ્‍છકો તરફથી જન્‍મદિવસના અભિનંદન મળી રહ્યા છે.

(4:49 PM IST)